Editors Choice

3/recent/post-list

ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો.

   

ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો.

તારીખ : ૧૫-૦૮-૨ ૦૨૩નાં  દિને સવારે 8:30 કલાકે ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે ગામના વડીલ શ્રી કેસૂર દાદાના હસ્તે ધ્વજ વંદન કરવાંમાં આવ્યું

જ્યાં  ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચશ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, SMC અધ્યક્ષશ્રી અને SMCના તમામ સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળાના પ્રિન્સીપલશ્રી અને તમામ શિક્ષક મિત્રો, અને ગામના માજી સરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી, ગામના આગેવાનો યુવાનો,વડીલો, માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





Post a Comment

0 Comments